બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના મામલો, સીએમના આદેશ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના

logo

રાજકોટમાં TRP ગેમઝોન આગ કેસ: રાહુલ ગાંધીએ રાજકોટની ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ

logo

અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

logo

રાજકોટમાં આગની દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, SITનું ગઠન, મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50 હજારની મદદ કરશે ગુજરાત સરકાર

logo

રાજકોટ ન્યૂઝ: ગેમઝોન આગની દુર્ઘટનામાં 22 લોકોના મોત

logo

રાજકોટ ગેમિંગ ઝોનમાં આગ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યા આદેશ

logo

રાજકોટમાં નાના મૌવા વિસ્તારમાં ગેમઝોનમાં લાગી ભયંકર આગ

logo

લોકસભા ચૂંટણીનો છઠ્ઠો તબક્કો: 58 બેઠકો પર સાંજે 5 વાગ્યા સુધીમાં થયું 57.7 ટકા મતદાન

VTV / બિઝનેસ / gold rate today gold price on 16 august

ભાવ / સોનું-ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો સૌથી સારી તક, આ અઠવાડિયે 1500 રૂપિયા ઓછા થયા ભાવ

Arohi

Last Updated: 02:54 PM, 16 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ અઠવાડિયે સોના અને ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે. સોનું 672 રૂપિયા દસ ગ્રામ અને ચાંદીની કિંમતમાં 1544 રૂપિયા ઘટાડો નોંધવામાં આવ્યો છે.

  • સોનું ખરીદવું હોય તો બેસ્ટ તક 
  • સોના-ચાંદીની કિંમતોમાં ઘટાડો 
  • જાણો આજના સોના-ચાંદીના ભાવ 

ડોલરમાં મજબૂતી અને મંદીની આહટ વચ્ચે સોનું અને ચાંદીની કિંમત પર નકારાત્મક અસર પડી છે. છેલ્લા થોડા સપ્તાહથી તેની કિંમત સતત ઘટી રહી છે. આ અઠવાડિયે ડોમેસ્ટિક માર્કેટમાં MCX પર ગોલ્ડની કિંમતમાં 1.3 ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે અને તે 50107 રૂપિયાના સ્તર પર બંધ થયું. ગયા અઠવાડિયે તે 50779 રૂપિયા પ્રતિ દસ ગ્રામના સ્તર પર બંધ થયું હતું. 

સોનામાં 672 રૂપિયાનો ઘટાડો 
આ અઠવાડિયાના આધાર પર સોનામાં 672 રૂપિયા પ્રતિ દસ ગ્રામનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. આ અઠવાડિયે સોનું 49957 રૂપિયાના સ્તર સુધી નીચે આવ્યું હતું. ઈન્ટરનેશનલ માર્કેટમાં સોનુમ 1706.50 ડોલર પ્રતિ આઉંસના સ્તર પર બંધ થયું. અઠવાડિયામાં તે 1695 ડોલરના સ્તર સુધી ગગડ્યું હતું. 

ચાંદી 55587 રૂપિયા પ્રતિ કિલોગ્રામ
ચાંદીની વાત કરવામાં આવે તો આ અઠવાડિયે MCX પર ચાંદી 55587 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તર પર બંધ થઈ. ગયા અઠવાડિયે 57131 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તર પર બંધ થઈ. સપ્તાહિત આધાર પર ચાંદીમાં 1544 રૂપિયાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. ઈન્ટરનેશનલ માર્કેટમાં ચાંદી 18.63 ડોલર પ્રતિ આઉંસના સ્તર પર બંધ થઈ. ઈન્ટરનેશનલ માર્કેટમાં ચાંદીમાં 3.12 ટકા અને ડોમેસ્ટિક માર્કેટમાં 2.70 ટકાનો ઘટાડો થયો છે. 

24 કેરેટનો ભાવ 
ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન એટલે કે IBJAની વેબસાઈટ પર ઉપલબ્ધ જાણકારી અનુસાર, આ અઠવાડિયાના છેલ્લા વ્યાપારી સત્રમાં 24 કેરેટ ગોલ્ડનો ભાવ 5040 રૂપિયા પ્રતિ ગ્રામ રહ્યો. 22 કેરેટ ગોલ્ડનો ભાવ 4919 રૂપિયા, 20 કેરેટ ગોલ્ડનો ભાવ 4486 રૂપિયા, 18 કેરેટ ગોલ્ડનો ભાવ 4083 રૂપિયા અને 14 કેરેટ ગોલ્ડનો ભાવ 3251 રૂપિયા પ્રતિ ગ્રામ રહ્યો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Gold Gold Price Gold rate today ચાંદી સોના-ચાંદી સોના-ચાંદીના ભાવ સોનું Gold Price Today
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ