કોમોડિટી / કમુરતા ઉતરી રહ્યા છે: સોનું ખરીદવું હોય તો ખરીદી લેજો, ભાવમાં જબરજસ્ત ઘટાડો

gold rate today gold price in india today

ઇરાનની સાથે એક અઠવાડિયાથી ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના નરમ વલણને કારણે વિદેશની સાથે સ્થાનિક બજારમાં પણ સોનાના ભાવમાં જબરજસ્ત ઘટાડો જોવા મળ્યો છે. આજે 10 ગ્રામ સોનાનો ભાવમાં 1160 રૂપિયાનો ઘટાડો નોંધાતા સોનાના નવા ભાવ 41,170 થયાં હતા. આ સાથે જ ચાંદીના ભાવમાં પણ 1,735 રૂપિયાનો ઘટાડો થતાં 47,825 રૂપિયા કિલોગ્રામ થયાં હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ