કોમોડિટી / ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા બાદ સોના-ચાંદીના ભાવમાં જબરજસ્ત ઘટાડો, જાણો નવા ભાવ

gold rate today gold price in india

સોમવારની તેજી બાદ મંગળવારે સોનાના ભાવમાં જબજજસ્ત ઘટાડો થયો છે. ડોલર સામે ભારતીય રૂપિયો મજબૂત થવાને કારણે સોનાના ભાવમાં એક જ દિવસમાં દસ ગ્રામ દીઠ 420 રૂપિયાનો ઘટાડો થયો છે. આ સાથે જ, આ સમય દરમિયાન ચાંદીના ભાવમાં રૂ .830 નો મોટો ઘટાડો જોવા મળ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ