ભાવ ઘટાડો / ઝડપથી ખરીદી લો સોનું અને ચાંદી, ઓગસ્ટમાં આટલા ઘટી ચૂક્યા છે ભાવ

gold rate today gold dropped to its lowest in over a week second straight weekly decline on friday as a strong us dollar

અમેરિકી સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વે અર્થવ્યવસ્થાના રિકવરી રેટને લઈને ઘણી આશા રાખી છે. આ કારણ છે કે અમેરિકી ડોલરમાં મોટો ઘટાડો અને સુધાર પણ જોવા મળી રહ્યો છે. આ સંકેતોની અસર બુલિયન માર્કેટ એટલે કે સોના અને ચાંદીની કિંમતોમાં જોવા મળી રહી છે. 7 ઓગસ્ટે રેકોર્ડ સ્તરના ભાવ ઘટ્યા બાદ સોનાના ભાવમાં ઘટાડો આવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ