કોમોડિટી / સોનાના ભાવ દિવસે ને દિવસે ઉતરી રહ્યાં છે નીચે, જાણી લો આજનો લેટેસ્ટ ભાવ

Gold Rate today

શનિવારે બુલિયન માર્કેટમાં સોના-ચાંદીના ભાવમાં સતત ત્રીજા દિવસે ઘટાડો થયો છે. જેમાં સોનાનો ભાવ 46309 પર પહોંચ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ