કોમોડિટી / સોનાના ભાવમાં આજે ફરી થયો ઘટાડો, જાણો શું છે આજનો રેટ

Gold Rate today

ઇન્ડિયન માર્કેટમાં હાલના દિવસોમાં સોનાનો ભાવ ઘટી રહ્યો છે. મંગળવારે મલ્ટી કોમોડિટી એક્સેન્જ પર ફેબ્રુઆરીમાં સોનાનો ભાવ 0.03 ટકા પ્રતિ 10 ગ્રામ ઓછો થયો છે. તે સિવાય ચાંદીના ભાવમાં પણ 0.22 પ્રતિ કિલોગ્રામ ઓછો થયો છે. 

બ્રેકિંગ ન્યૂઝ