કોમોડિટી / આર્થિક મંદી વચ્ચે પણ સોનાની કિંમતમાં આ કારણે થઇ રહ્યો છો વધારો, જાણો શું છે આજનો ભાવ

gold rate today 06 march 2020

દેશમાં એક તરફ આર્થિક સ્થિતિ અને ઝડપથી વધી રહેલા કોરોના વાયરસના પ્રકોપથી રોકાણકારોમાં ડર જોવા મળી રહ્યો છે. રોકાણકારોની નજર હવે સુરક્ષિત રોકાણના વિકલ્પ પર વધુ છએ. આજ કારણે દિલ્હીના બુલિયન બજારમાં સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો. શુક્રવારે સોનાના ભાવમાં 773 રૂપિયા પ્રતિ 10 ગ્રામ તો ચાંદીની કિંમતમાં 192 રૂપિયા પ્રતિકિલોગ્રામનો ઘટાડો નોંધાયો હતો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ