બજાર / ધનતેરસ પર સોનુ ખરીદવાનું ચૂકી ગયા હોવ તો લાભ પાંચમ પહેલા ખરીદી લેજો, સોનાના ભાવમાં થયો ઘટાડો

Gold Rate today

આજે સોનાનો ભાવ ખૂબ ઝડપથી ઘટ્યો છે. મંગળવારે સોનાનો ભાવ 50,766 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો જે આજે ઘટીને 166 રૂપિયા સાથે 50,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ