દેશના સામાન્ય બજેટની રજૂઆત પહેલા સોનાની કિંમત 74,000 રૂપિયાને પાર કરી જતી હતી, પરંતુ કસ્ટમ ડ્યુટી ઘટાડવાની જાહેરાત બાદ સોનાની કિંમતમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે.
Share
1/5
1. ગોલ્ડ-સિલ્વર પર કસ્ટમ ડ્યૂટી ઘટી
બજેટ પહેલા જુલાઇ મહિનામાં 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ 75,000 રૂપિયાની નજીક પહોંચી ગયો હતો, પરંતુ ગોલ્ડ-સિલ્વર પર કસ્ટમ ડ્યૂટી ઘટાડવાની જાહેરાત બાદ તેમાં ધરખમ ઘટાડો થયો હતો.
આ તસવીર શેર કરો
2/5
2. MCX પર 4 ઓક્ટોબરના રોજ
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર 4 ઓક્ટોબર, 2024 ના રોજ સોનાના કિંમત રૂ. 69,792 હતી એટલે કે તેની કિંમત બજેટ પહેલાની કિંમત કરતા હજુ પણ ઘણી ઓછી છે.
આ તસવીર શેર કરો
3/5
3. સોનાના ભાવમાં ફરી વધારો
જોકે, જુલાઈના છેલ્લા સપ્તાહમાં ભારે ઘટાડા બાદ ઓગસ્ટની શરૂઆતમાં સોનાના ભાવમાં ફરી વધારો જોવા મળ્યો છે.
આ તસવીર શેર કરો
4/5
4. ચાંદીની કિંમત
બજેટના દિવસે 23 જુલાઈએ સવારે ચાંદીની કિંમત 89 હજાર રૂપિયા પ્રતિ કિલોની આસપાસ હતી. બજેટ બાદ તેની કિંમતમાં પણ 4 હજાર રૂપિયા પ્રતિ કિલોથી વધુનો ઘટાડો થયો છે.
આ તસવીર શેર કરો
5/5
5. બજેટના દિવસ હતી આટલી કિંમત
23 જુલાઈની સવારે સોનાની કિંમત 73 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ હતી. બજેટ બાદ તે ઘટીને 68500 રૂપિયાની આસપાસ થઈ ગયો હતો. ત્યારથી તેની કિંમત 70 હજાર રૂપિયાથી ઓછી હતી.
આ તસવીર શેર કરો
સંકળાયેલા મુદ્દાઓ
Gold Silver Price
Gold And Silver Rate
Gold Price Update
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.