કોમોડિટી / સોના-ચાંદીની કિંમતમાં આ કારણે થયો તોતિંગ વધારો, ભાવ જાણીને ઠંડીમાં પરસેવો વળી જશે

gold rate in india today gold price in india 03 jan 2020

અમેરિકા અને ઇરાન વચ્ચે તણાવ વધવાને કારણે સોના અને ચાંદીની કિંમતમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. અઠવાડિયાના અંતિમ વેપાર ક્ષેત્રમાં સોનાની કિંમતમાં એક જ દિવસમાં 752 રૂપિયાનો તોતિંગ વધારો થયો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ