સારા સમાચાર / એક જ દિવસમાં આટલા ઘટ્યા સોનાના ભાવ, ખરીદવાનો પ્લાન હોય તો જલ્દી કરો

gold rate in india 24 august 2020 gold prices falls by rs 44 per 10 gram silver by rs 206 per kg

સોમવારે સોનાના ભાવમાં રેકોર્ડ બ્રેક ઘટાડો નોંધાયો છે. આ સિવાય દિલ્હીના સર્રાફા બજારમાં ચાંદી પણ 206 રૂપિયા સસ્તી થઈ છે. સોનાના ભાવમાં મોટો ઘટાડો એટલે કે 44 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો નોંધાયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ