કોમોડિટી / સોનાનો ભાવ પહોંચ્યો એટલો કે લેવાનું વિચાર માંડી વાળશો, આ તારીખ સુધી નહીં ઘટવાના અહેવાલ

gold rate cross level 56000

કોરોનાકાળમાં પીળી ધાતુની કિંમત ખૂબ જ વધી રહી છે, ત્યારે આજે સોનાની કિંમત 56000ને પાર પહોંચી ગઇ છે. જ્યારે ચાંદીની કિંમત 77000ના લેવલને પાર થઇ ગઇ છે. મલ્ટી કોમોડીટી એક્સચેન્જમાં શુક્રવારે પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 220 રૂપિયાના વધારા સાથે 56,065 હજાર થઇ ગયો છે તો બીજી તરફ 1163 રૂપિયાના વધારા સાથે ચાંદીની કિંમત 77,215 રૂપિયા થઇ જવા પામી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ