ભાવ વધારો / સોનું ખરીદવું હોય તો ખરીદી લેજો, દિવાળી સુધીમાં થઇ શકે છે આટલો ભાવ

gold rate can touch 70 thousand rupees per 10 gram till diwali should you invest

સોનાની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ વર્ષે જાન્યુઆરીથી અત્યારસુધીમાં રોકાણકારોને સોનામાં જબરદસ્ત રિટર્ન મળ્યું છે. કેટલાક જાણકારોનું કહેવું છે કે દિવાળી સુધી એટલે કે નવેમ્બર મહિના સુધીમાં ગોલ્ડ રેટ 70 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી શકે છે. એવામાં જો તમે સોનામાં રોકાણ કરવા ઈચ્છો છો તો જાણો શું કહે છે જાણકારોનો મત.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ