Gold Price / સોનાની કિંમતો 5 વર્ષમાં તોડી દેશે તમામ રેકોર્ડ, 90 હજારને પાર પહોંચી શકે છે કિંમત

gold prices would break all records in next 5 years and cross rupees 90000 per 10 gram earn money

ગોલ્ડની કિંમતો આવનારા 5 વર્ષમાં 5000 ડોલર પ્રતિ ઓંસ પહોંચી શકે છે. અમેરિકાના ફેડરલ રિઝર્વની તરફથી પોલિસીમાં ફરફારના સંકેત મળ્યા બાદ જૂન 2021થી સોનાની કિંમતો ઘટવા લાગી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ