વધારો / સોનું ચમક્યું, પ્રથમ વખત ઐતિહાસિક ભાવ પર પહોંચ્યું

 Gold Prices Touches A New Record High Of 40k On Delhi Bullion Market

સોનાની કિંમત આજે એટલે કે સોમવારે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. સોનાની કિંમત પહેલી વખત 40000 ને પાર થઇ ગઇ છે, તો બીજી તરફ ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે અને તે 45000 પાર થઇ ગયો છે.

બ્રેકિંગ ન્યૂઝ