Gold Price Today / આ અઠવાડિયે પહેલી વાર સસ્તું થયું સોનું, જાણો શું છે નવા ભાવ

gold prices today update drop after jumping 1250 rupees per ten grams in a day silver rates higher

સોનાની કિંમતોમાં સતત વધારો ચાલ્યા બાદ આજે શુક્રવારે તેમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રિય સ્તરે આવેલા ઘટાડાના કારણે ઘરેલૂ વાયદા બજારમાં પણ સોનાના ભાવ ઘટ્યા છે. એક્સપર્ટ્સનું માનવું છે કે અમેરિકાની ચૂંટણીમાં જો બાઈડેનની જીત નક્કી છે. જો કે તેની કોઈ જાહેરાત થઈ નથી. તેમની જીતની આશામાં ઈન્ટરનેશનલ માર્કેટમાં સોનામાં વધારો જોવા મળી રહ્યો છે. ડોલરમાં આવેલા ઘટાડાની અસર પણ બુલિયન માર્કેટમાં જોવા મળી રહી છે. આ અઠવાડિયામાં પહેલી વાર સોનાના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ