Gold Price Today / આજે ફરી વધી સોનાની કિમતો, ચાંદીની કિંમતોમાં પણ થયો વધારો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ

gold prices today jump again and silver rates surge check 10 gram rates in your city on 17 may 2021

આજે સોનાના ભાવમાં મોટો વધારો જોવા મળ્યો છે. સોનાની કિમતો વધીને 48003 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ છે. જ્યારે ચાંદીના ભાવમાં 1.2 ટકાના ઉછાળા સાથે તે 71940 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પહોચી છે.

બ્રેકિંગ ન્યૂઝ