ભાવ વધારો / સતત ઘટાડા બાદ સોના-ચાંદીના ભાવમાં ફરી ભડકો, જાણી લો નવા ભાવ

gold prices today gold rise after sharp fall silver rates move higher

MCX પર ગોલ્ડ ફ્યુચર 0.4 ટકાના ઉછાળા સાથે 51532 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી ફ્યૂચર 0.6 ટકાના વધારા સાથે 68, 350 રૂપિયા પ્રતિ કિલોના ભાવે પહોંચ્યું છે. છેલ્લા સેશનમાં ગોલ્ડ ફ્યુચર 1 ટકા કે 500 રૂપિયા જ્યારે ચાંદી 1.5 ટકા કે 1050 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પહોંચ્યું હતું. ઉલ્લેખનીય છે કે છેલ્લા મહિને રેકોર્ડ હાઈ 56200 રૂપિયાથી સોનાના ભાવ 5000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ