ભાવ વધારો / બે મહિનાની ટોચ પર પહોંચ્યો સોનાનો ભાવ, ખરીદતા પહેલા અહીં ફટાફટ ચેક કરો લેટેસ્ટ રેટ

gold prices surge over two month high check 10 gram

સોના અને ચાંદીની માંગ ગ્લોબલ માર્કેટમાં ફરી વધવાની શરૂ થઈ ગઈ છે. ત્યાં જ ભારતીય બજાર પર આયાત ચાર્જમાં વૃદ્ધિની અસર સ્પષ્ટ જોઈ શકાય છે. વાયદા બજારમાં આજે સોના-ચાંદીની કિંમતમાં સતત ત્રીજા સત્રમાં તેજી જોવા મળી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ