ખરાબ સમાચાર / સોનાનો ભાવ ઘટી ગયો છે તેવું માનીને ખુશ ન થતાં, આજે થયો ભાવ વધારો

Gold prices sour on monday amid global market price hike

સકારાત્મક વૈશ્વિક સંકેતોને કારણે સોમવારે દિલ્હી બુલિયન માર્કેટમાં 10 ગ્રામ સોનાના ભાવ 391 રૂપિયા વધી ગયા છે. સોનાની જેમ ચાંદીના ભાવમાં પણ વધારો થયો છે. એક કિલોગ્રામ ચાંદી 713 રૂપિયામાં મોંઘુ થઈ ગયું છે. ગયા અઠવાડિયે જ શુક્રવારે સોનું 222 રૂપિયા સસ્તુ થયું હતું. તે જ સમયે ચાંદીના ભાવમાં 60 રૂપિયાનો ઘટાડો થયો હતો.

બ્રેકિંગ ન્યૂઝ