સોનાની કિંમતમાં આવ્યો 7 વર્ષનો સૌથી મોટો ઘટાડો, આટલું થઈ શકે છે સસ્તું | Gold prices slash to record 7 years low in a single day

ખુશ ખબર / સોનાની કિંમતમાં આવ્યો 7 વર્ષનો સૌથી મોટો ઘટાડો, આટલું થઈ શકે છે સસ્તું

Gold prices slash to record 7 years low in a single day

શેરબજારોમાં કોરોના વાયરસને કારણે ઘટી રહેલી ધંધાકીય પ્રવૃત્તિઓને લીધે થયેલા નુકસાનમાંથી રિકવરી મેળવવા માટે રોકાણકારોએ સોનાનું વેચાણ કર્યું છે. શુક્રવારે આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાના ભાવમાં 5 ટકાનો ઘટાડો થયો છે. વર્ષ 2013 પછી પહેલી વાર એક જ દિવસમાં સોનાના ભાવમાં આટલો ઘટાડો થયો છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ