બજાર / વિદેશી બજારોમાં સતત બીજા દિવસે મોંઘુ થયું સોનું, જાણો ભારતમાં કેટલે પહોંચ્યા સોના-ચાંદીનાં ભાવ

gold prices rises us dollar fell to two year low on dovish policy shift by the gold first monthly decline in five

અમેરિકન ડૉલર ઈન્ડેક્સમાં આવેલી નબળાઈ અને 10 વર્ષના અમેરિકન બોન્ડની યીલ્ડમાં થયેલા ઘટાડાના કારણે વિદેશી બજારોમાં સોનાની કિંમતમાં વધારો થયો છે. આની અસર આજે સોનાના ઘરેલુ વાયદા બજાર પર જોવા મળી છે. સોના અને ચાંદીની કિંમતમાં મંગળવારે તેજી યથાવત રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ