બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Budget / સોનાના ભાવમાં વધારો, ચાંદી 92000ને પાર, ખરીદી પહેલા જાણો લેટેસ્ટ રેટ

photo-story

4 ફોટો ગેલેરી

બુલિયન માર્કેટ / સોનાના ભાવમાં વધારો, ચાંદી 92000ને પાર, ખરીદી પહેલા જાણો લેટેસ્ટ રેટ

Last Updated: 02:08 PM, 16 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

આજે મંગળવારે બુલિયન માર્કેટ ખુલતાની સાથે જ સોના ચાંદીના ભાવમાં વધારો નોંધાયો છે. આવો જાણીએ આજના ઉછાળા વિશે

1/4

photoStories-logo

1. સોના ચાંદીના ભાવમાં ફેરફાર

સોના ચાંદીના ભાવમાં મંગળવારે ફેરફાર જોવા મળ્યા છે. સોના અને ચાંદી બંનેના ભાવમાં તેજી જોવા મળી રહી છે. સોનામાં લગભગ 150 રૂપિયા અને ચાંદીમાં લગભગ 350 રૂપિયાનો વધારો નોંધાયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/4

photoStories-logo

2. સોનાનો ભાવ કેટલો?

5 ઓગસ્ટની વાયદા ડિલિવરીવાળું સોનું 134 રૂપિયાના ઉછાળા સાથે 73605 રૂપિયાએ પોંહચ્યું છે. તો 4 ઓક્ટોબરના વાયદા ડિલિવરીવાળું સોનું 135ના વધારા સાથે 73992 રૂપિયાએ ટ્રેડ કરી રહ્યું છે. સોમવારે 5 ઓગસ્ટની ફ્યૂચર ડિલિવરીવાળું સોનું 73471 રૂપિયાએ બંદ થયું હતું. તો 4 ઓક્ટોબરની ફ્યૂચર ડિલિવરીવાળું સોનું 73857 રૂપિયાએ બંદ થયું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/4

photoStories-logo

3. ચાંદીનો ભાવ કેટલો?

MCX પર 5 સપ્ટેમ્બરના વાયદા ડિલિવરીવાળી ચાંદી 318 રૂપિયા વધીને 92890 પર પોંહચી છે. 5 ડિસેમ્બરની વાયદા ડિલિવરીવાળી ચાંદી 290 રૂપિયાના ઉછાળા સાથે 95536 પર ટ્રેડ કરી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/4

photoStories-logo

4. અમેરિકામાં ભાવ સ્થિર

મંગળવારે અમેરિકન સોનાની કીંમત સ્થિર રહી હતી. સ્પોટ ગોલ્ડ 2,422.12 ડોલર પ્રતિ ઔંસ પર સ્થિર રહ્યું છે. જોકે સોમવારે સોનાની કીંમત વધી હતી. આજે સોનાનો ભાવ એટલા માટે સ્થિર જોવા મળ્યો કારણ કે ફેડરલ બેંક વ્યાજદરમાં કપાત કરશે તેવી સંભાવના છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Silver Rate Bullion Market Gold Rate
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ