કોમોડિટી / આ કારણે સોના-ચાંદીના ભાવમાં આવ્યો જબરદસ્ત ઉછાળો, જાણો લેટેસ્ટ ભાવ

gold prices rise silver also shines know prices

સોના-ચાંદીના ભાવની સ્થાનિક કિંમતોમાં મંગળવારે ઉછાળો જોવા મળ્યો હતો. HDFC સિક્યુરીટિઝના જણાવ્યા પ્રમાણે, રાજધાની દિલ્હીમાં મંગળવારે સોનાના ભાવમાં 335 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો હતો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ