Gold Price / અઠવાડિયાના પહેલાં દિવસે જ મોંઘુ થયું સોનું, જાણી લો શું છે આજના સોના-ચાંદીના નવા ભાવ

 gold prices rise amidst weakening dollar investors eyes on federal reserve members speech later this week

અઠવાડિયાના પહેલાં દિવસે જ સોનાની કિંમતોમાં વધારો જોવા મળ્યો છે. રોકાણકારોની નજર આ અઠવાડિયે ફેડરલ રિઝર્વની બેઠક પર છે. સાથે ડોલરમાં પણ નબળાઈ જોવા મળી રહી છે. એવામાં ફેડ દ્વારા મોંઘવારી પર કાબૂ કરવા માટે લેવાયેલા પગલાં પર રોકાણકારોની નજર છે. આ કારણ છે કે સોમવારે અમેરિકામાં સ્પોટ ગોલ્ડનો ભાવ 0.2 ટકા વધીને 1,953.37 ડોલર થયો. જ્યારે અમેરિકા વાયદા બજારમાં સોનાનો ભાવ 0.1 ટકા વધવાની સાથે 1,960.50 ડોલર પ્રતિ ઓંસ છે.

બ્રેકિંગ ન્યૂઝ