ખરીદી / સોનું ખરીદવું હોય તો ખરીદી લેજો, ધનતેરસ સુધીમાં આટલો ભાવ થઇ જશે

Gold prices may be cross 40000 rs. by Dhanteras

ધનતેરસના સમયે ભારતમાં સોનું અને ચાંદીની ખરીદી સૌથી વધારે પ્રમાણમાં કરવામાં આવે છે. એક અંદાજ અનુસાર આખા વર્ષમાં જેટલું સોનું અને ચાંદી ખરીદાય છે તેના 30 ટકા ખરીદી ઓક્ટોબરથી શરૂ થનારી તહેવારની સિઝનમાં થાય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ