રોકાણ / સોનાના ભાવમાં આ મહિને ધરખમ ઘટાડો નોંધાયો, છતાં નવો ભાવ જાણીને આંચકો લાગશે

Gold prices have plummeted this month, but the new price will come as a shock

સપ્ટેમ્બરમાં સોનાના ભાવ પ્રતિ દસ ગ્રામ રૂ., 56,200 ની સપાટીથી ઘટીને 51 હજાર રૂપિયા જેટલા થઈ ગયા હતા. આ સમયગાળા દરમિયાન, દસ ગ્રામ દીઠ ભાવમાં 5500 રૂપિયાનો ઘટાડો થયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ