કોમોડિટી / સોનું-ચાંદી ખરીદવું હોય તો ખરીદી લેજો, આ વર્ષમાં એટલો ભાવ વધવાનો છે કે તમે વિચાર્યો પણ નહીં હોય

gold prices go up to 66000 rupees in 2021

સોના અને ચાંદીએ નવા વર્ષની શરૂઆત ધમાકેદાર કરી છે. મલ્ટી કોમોડિટી એક્સચેંજ (MCX) પર ફેબ્રુઆરી વાયદામાં આશરે 2% નો વધારો જોવા મળી રહ્યો છે. સોનામાં રૂ 750 ના વધારા સાથે આશરે 51 હજાર રૂપિયાના કારોબાર થઈ રહ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ