Gold Price / 5 મહિના બાદ 50 હજારથી નીચે આવ્યો સોનાનો ભાવ, જાણો કેવા છે ચાંદીના હાલ

gold prices first time down below 50 thousand mark since february 2022

વૈશ્વિક બજારમાં મોટા ઘટાડાને કારણે ભારતીય વાયદા બજારમાં આજે સોનું ફેબ્રુઆરી પછીના સૌથી નીચા સ્તરે પહોંચી ગયું છે. માર્ચમાં આવેલી તેજી બાદ સોનાનો ભાવ પ્રથમ વખત 50 હજારથી નીચે ગયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ