ભાવ વધારો / 3 દિવસ બાદ ફરી સોનાની કિંમતોમાં આવ્યો મોટો વધારો, વિદેશી બજારોને મળ્યો સપોર્ટ

gold prices edged higher on monday as dollar eases from one week high

આજે સવારે લોકલ બજાર એટલે કે MCX પર સોના-ચાંદીના કારોબારની શરૂઆતમાં વધારો થયો છે. MCX પર સોનું 107 રૂપિયા એટલે કે 0.21 ટકાના વધારાની સાથે 50785 રૂપિયાના ભાવે ખૂલ્યો છે. જ્યારે ચાંદી પણ 872 રૂપિયા વધીને 68138 રૂપિયાના ભાવ પર ખૂલ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ