Gold Price / સસ્તુ થયું સોનું છતાં 51 હજાર ઉપર છે ભાવ, ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો પહેલા જાણી લો આ વાત

gold prices ease today gold price hike gold price

સોનાની કિંમતોમાં પાછલા થોડા દિવસોથી વધારો જોવા મળી રહ્યો હતો. જે આજે નીચે આવી ગયો છે. ગ્લોબલ માર્કેટમાં નરમીના કારણે આજે એમસીએક્સ પર પણ સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ