બજાર / સપ્ટેમ્બરમાં સોનું 5 હજાર રુપિયા થયું સસ્તુ, પણ 48 કલાકમાં સમીકરણો બદલાશે

gold prices decreased by rs 5000 per 10 grams in september 2020 and within next 48 hours prices would be rise very high

કોરોનાની વચ્ચે રોકાણકારોએ સોનાને સૌથી સુરક્ષિત રોકાણનો વિકલ્પ માન્યો અને મન મુકીને પૈસા લગાવ્યા છે. પરિણામ એ થયું કે લોકડાઉન દરમિયાન ગોલ્ડની કિંમત 50 હજાર રુપિયા પ્રતિ 10 ગ્રામ બેરિયર તોડીને વધી ગઈ છે. આ દરમિયાન લોકો શેર માર્કેટમાં ખૂબ પૈસા કમાયા છે. જ્યારે નફો આવ્યો તો મોટી સંખ્યામાં લોકોએ પૈસા પાછા નિકાળવાના શરુ કરી દીધા છે. આ બાદ સોનાના ભાવમાં ધીરે ધીરે નીચે ઉતરવા લાગ્યા છે. આનાથી સપ્ટેમ્બરમાં 2020માં સોનાની કિંમતમાં 5 હજાર પ્રતિ દસ ગ્રામનો ઘટોડો નોંધાયો છે.

બ્રેકિંગ ન્યૂઝ