કોમોડિટી / ખુશખબર..! ચાંદીના ભાવમાં 1000 રૂપિયાનો ઘટાડો, જાણો સોનાના આજના ભાવ

gold prices decrease silver also falls sharply know it

સોના-ચાંદીના ભાવમાં સતત બીજા દિવસે ઘટાડો નોંધાયો છે. રૂપિયો મજબૂત થવાને કારણે બુધવારે સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. દિલ્હીના બુલિયન માર્કેટમાં 10 ગ્રામ સોનાના ભાવમાં 182 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો. સોનાની તુલનામાં ચાંદીની કિંમતમાં મોટો ઘટાડો નોંધાયો છે. એક કિલોગ્રામ ચાંદીના ભાવ 1083 રૂપિયા ઘટી ગયા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ