માર્કેટ / સોનાના ભાવમાં જબરજસ્ત ઘટાડો, એક અઠવાડીયામાં આટલાં રૂપિયા ઘટ્યા

gold price yellow metal bullion falls one week

સોનાની કિંમતોમાં ગત કેટલાક દિવસોથી ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. ગત એક સપ્તાહમાં સોનાની કિંમતમાં 2000 રુપિયા પ્રતિ 10 ગ્રામ સુધીનો ઘટાડો આવ્યો છે. અમેરિકા-ચીનની વચ્ચે તણાવ ઓછો થવાના સંકેતોથી સોનાની કિંમતોમાં આ ઘટાડો આવ્યો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ