બિઝનેસ / 'Gold Price: સોનાની માંગ વધી, ETF માં આવ્યું મોટાપાયે રોકાણ, શું કિંમત 54000 સુધી પહોંચશે ?

gold price update etf received rs 165 cr inflow in feb may come down to 54000

ભારતીય મ્યૂચ્યુઅલ ફંડ સંઘના આંકડા મુજબ રોકાણકારોએ ડિસેમ્બર 2022માં ગોલ્ડ ઈટીએફમાંથી 273 કરોડ રુપિયા અને નવેમ્બરમાં 195 કરોડ રુપિયા ઉપાડ્યા હતા. જોકે, ઓક્ટોબરમાં ગોલ્ડ ETFમાં રૂ.147 કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ