ગોલ્ડ માર્કેટ / શેરબજારમાં કડાકો, સોનામાં વધારો, 7 વર્ષની ટોચે પહોંચ્યું સોનું

gold price touched all times high rate because america iran tension

અમેરિકા અને ઈરાન ટેન્શન જેમ જેમ વધી રહ્યું છે તેમ રોકાણકારો ગભરાઈ રહ્યા છે. રોકાણકારો સોનામાં સુરક્ષિત રોકાણ કરી રહ્યા છે અને સાથે જ ભારે ખરીદીના કારણે આજે સોનાનો ભાવ રેકોર્ડ સ્તર પર 41000ને પાર પહોંચ્યો છે. આંતરરાષ્ટ્રીય ગોલ્ડ માર્કેટમાં સોનાનો ભાવ 7 વર્ષની ટોચ પર પહોંચ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ