Gold Price / રેકોર્ડ લેવલથી આટલું સસ્તુ થયું સોનું, ખરીદીનો છે પ્લાન તો જલ્દી કરો સાથે જ જાણો આજનો નવો ભાવ

gold price today up but still down 9000 rupees from record high silver  also jumps on 3 may 2021

જો તમે લગ્ન માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારી પાસે ખાસ અવસર છે. સોનું અત્યાર સુધી રેકોર્ડ લેવલથી 9000 રૂપિયા નીચે ટ્રેડ કરી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ