Gold Silver Price Today / સોના અને ચાંદીના ભાવમાં આવ્યો મોટો ઉછાળોઃ 72000 રૂપિયાને પાર થઈ ચાંદી, ખરીદી પહેલા જાણો નવો ભાવ

gold price today up 500 rupees but  still down from record high silver also jumps 2000 rupees on 7 may 2021

સોના અને ચાંદીની કિંમતોમાં ફરીથી ઉછાળો આવવાનું શરૂ થયું છે. ચાંદીના ભાવ 72000 રૂપિયા કિલો સુધી પહોંચ્યા છે તો સાથે જ સોનામાં 500 રૂપિયા અને ચાંદીમાં 2000 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ