રાહત / સોનું ખરીદવાના વિચારમાં છો તો જલ્દી કરો, આટલો ગગડ્યો સોનાનો ભાવ, આ છે નવો ભાવ

gold price today set new record  10 gm 24 carat gold sold on 48300 in bullion market on 22 june 2020

સોનાની કિંમતોએ સોમવારે 22 જૂને એક નવો રેકોર્ડ કાયમ કર્યો છે. દેશમાં સર્રાફા બજારમાં સવારે 24 કેરેટ સોનાનો ભાવ 647 રૂપિયા પ્રતિ 100 ગ્રામ ઉછળીને 48300 રૂપિયા થયો હતો. સોનાનો આ સૌથી ઉંચો ભાવ રહ્યો હતો. આ પછી સાંજ સુધીમાં તે હાઈ રેટથી 200 રૂપિયા ગગડ્યું અને 48100ના ભાવે આવ્યું હતું. ibjaratesના આધારે 22 જૂન 2020ના રોજ સોના ચાંદીના ભાવ આ પ્રમાણે રહ્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ