હવે બનાવી લો ઘરેણા / સોનું ખરીદવા માગતા લોકો માટે સારા સમાચાર, આજે ભાવમાં આવ્યો આટલો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઈસ

gold price today on 18th may 2022 gold price down silver price mcx gold-silver future latest price

બુધવારે સોનાના ભાવમાં ઘટાડો આવ્યો છે. સોનુ 208 રુપિયા ઘટ્યું છે આ ઘટાડા સાથે સોનું 50,000 થી નીચે આવ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ