બજાર / આજે ફરી સસ્તુ થયું સોના- ચાંદી, ખરીદતા પહેલા ચેક કરો કેટલા ઘટ્યા ભાવ

gold price today in multi commodity exchange price fall down check 4 feburary latest rates

સોના- ચાંદીના ભાવમાં આજે પણ ઘટાડો જોવા મળ્યો છે. મલ્ટી કમોડિટી એક્સેચેન્જ પર ગુરુવીર ફેબ્રુઆરી ટ્રેડ 350 રુપિયાના ઘટાડા સાથે 47,400 રુપિયા પર ટ્રેડ કરી રહી હતી. આ ઉપરાંત ચાંદી માર્ટની ફ્યૂચર ટ્રેડ 836.00 રુપિયાના ઘટાડા સાથે 67,729.00 રુપિયા પર કારોબાર કરી રહી હતી. બજેટમાં નાણા મંત્રીએ કસ્ટમ ડ્યૂટી ઘટાડવાનું એલાન કર્યુ હતુ. જેના કારણે રોકાણકારો સોનામાં નફાખોરી કરી રહ્યા છે. એટલા માટે સોના- ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ