બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / બિઝનેસ / Gold price today gold price at all time high

Gold Price / લગ્ન સિઝન પહેલા ગ્રાહકોને મોટો ઝટકો! રેકોર્ડ હાઈ પર પહોંચ્યુ સોનુ, એક ક્લિકે જાણો લેટેસ્ટ ભાવ

Arohi

Last Updated: 06:27 PM, 13 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લગ્નની સીઝન શરૂ થઈ રહી છે. આ પહેલા સોનુ ખરીદનારને ઝડકો લાગી શકે છે. સોનાના રેટમાં આજે શુક્રવારે જબરદસ્ત તેજી છે. ભારતીય સોના વાયદા શુક્રવારને રિકોર્ડ હાઈ પર પહોંચી ગયા.

  • શરૂ થઈ ગઈ છે લગ્ન સીઝન 
  • સોનુ ખરીદનારને ઝટકો 
  • સોનાના ભાવમાં આવી શકે છે તેજી 

લગ્ન સીઝન શરૂ થવા જઈ રહી છે. આ પહેલા સોનાનું ખરીદનારને મોટો ઝટકો લાગ્યો છે. સોનાના રેટમાં આજે શુક્રવારે જબરદસ્ત તેજી આવી છે. ભારતીય સોના વાયદા શુક્રવારને રેકોર્ડ હાઈ પર પહોંચી ગયો છે. શુક્રવારે સોના વાયદા ઓગસ્ટ 2020માં 56,191 રૂપિયાના રેકોર્ડને પાર કરતા 56,245 પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. ત્યાં જ સરાફા માર્કેટમાં 10 ગ્રામ સોનું 157 રૂપિયા મોંઘુ થઈને 56,254 રૂપિયા પર પહોંચી ગયું છે. 

ચાંદી થયું સસ્તુ 
IBJAની વેબસાઈટ અનુસાર ચાંદીની કિંમતોમાં આજે ઘટાડો છે. એક કિલો ચાંદી આજે 115 રૂપિયા સસ્તુ થઈને 67,848 રૂપિયા પર વેચાઈ રહી છે. કમજોર ડોલર અને યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા ધીમા વ્યાજદરોમાં વધારાની આશાના સમર્થનથી નવેમ્બરથી સોનાના રેટમાં તેજી આવશે. ગુરૂવારે જાહેર કરેલા આંકડાથી ખબર પડી છે કે ડિસેમ્બરમાં એમેરિકી ઉપભોક્તાઓ કિંમતોમાં બે વર્ષથી વધારે સમયમાં પહેલી વખત ઘટાડો થયો છે.  

ચારે મહાનગરોના ભાવ 
ચેન્નાઈમાં 22 કેરેટ સોનાના ભાવ 52,500 રૂપિયા 24 કેરેટ સોનાના ભાવ 57,250 રૂપિયા. દિલ્હીમાં 22 કેરેટ સોનાના ભાવ 51,750 રૂપિયા 24 કેરેટ સોનાના ભાવ 56,440 રૂપિયા. મુંબઈમાં 22 કેરેટ સોનાના ભાવ 51,600 રૂપિયા અને 24 કેરેટ સોનાના ભાવ 56,290 રૂપિયા. કોલકાતામાં 22 કેરેટ સોનાના ભાવ 51,600 રૂપિયા અને 24 કેરેટ સોનાના ભાવ 56,290 રૂપિયા છે.   

જાણો કેમ મોંઘુ થઈ રહ્યું છે સોનું? 
ગોલ્ડની કિંમતોમાં વધારાનું કારણ છે. હકીકતે ભારત સહિત દુનિયાભરમાં મોંઘવારીના મોર્ચા પર થોડી રાહત મળી રહી છે. અમેરિકામાં મુગ્રાસ્ફીતિના આંકડામાં કમી આવી છે. તે ઉપરાંત યુએસ ફેડ સહિત દુનિયાભરના સેન્ટ્રલ બેંક હવે વ્યાજદર પર નરમી બતાવવાના સંકેત આપી રહ્યા છે. 

આજ કારણ છે કે જે રોકાણકાર અત્યાર સુધી મંદીની આશંકાના કારણે ગોલ્ડમાં રોકાણ કરી રહ્યા છે તે હવે બચી રહ્યા છે. ગોલ્ડની કિંમતો પર અમેરિકી ડોલરના મૂવમેન્ટની પણ અસર પડે છે. ત્યાં જ ઘણા દિવસોથી ડોલરમાં પણ નરમી છે. અમેરિકી ડોલર સુકકાંક સપ્ટેમ્બરના 114ના ઉચ્ચ સ્તરથી નરમ થઈને 102ના સ્તર પર આવી ગયું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ