Gold Price / સતત ઘટાડા બાદ આજે વધ્યો સોનાનો ભાવ, ખરીદી કરતા પહેલા જાણો આજનો લેટેસ્ટ રેટ

gold price today gold and silver prices rise today

સોનું MCX પર ગ્રીન નિશાનમાં ઓપન થયા બાદ 50,449 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું છે. પૈસામાં 81 રુપિયા એટલે કે 0.16 ટકાની તેજી જોવા મળી રહી છે.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ