બુલિયન માર્કેટ / સોનાનો ભાવ ફરી ઘટ્યો, લેવાનો વિચાર કરતા હોવ તો જાણી લેજો

gold price today gold again cheaper price bullion market

સોનાનો ભાવ ફરી ઘટ્યો છે. તેથી જો સોનું ખરીદવાનો વિચાર કરતા હોવ તો ભાવ જાણી લેજો. બુલિયન માર્કેટમાં ગુરૂવારે 24 કેરેટથી લઇને 14 કેરેટ સુધીના સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ