આનંદો / સોનાની ખરીદી કરવાનો છે પ્લાન તો રોકાઈ જાવ, આજે આ કારણે આવી શકે છે કિંમતમાં મોટો ઘટાડો

gold price today get ready today there can be big drop gold and silver price

જો તમે લગ્નની સીઝનમાં સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે. બ્રિટનથી કોરોના વેક્સીનને લઈને આવેલા સારા સમાચારની અસર ભારતીય અને વિદેશી સર્રાફા બજાર પર આજે જોવા મળશે, સોના અને ચાંદીની કિંમતમાં આજે મોટો ઘટાડો આવે તેવી શક્યતાઓ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ