Gold Price / આજે 1000 રૂપિયા સુધી સસ્તુ થયું સોનું, ખરીદીનો પ્લાન હોય તો જલ્દી કરો નહીં તો પસ્તાવવું પડશે

gold price today fall down 1000 rupees in last 5 days check 24 july rate

ભારતીય બજારોમાં સતત સોનાની કિંમતો ઘટી રહી છે ત્યારે આજે સોનાના ભાવમાં એમસીએક્સ પર 0.25 ટકાનો ઘટાડો તો ચાંદીમાં 0.22 ટકાનો વધારો જોવા મળ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ