Gold Price Today / સતત સસ્તુ થઈ રહ્યું છે સોનુંઃ આજે પણ ઘટ્યા ભાવ, જાણો શું છે 10 ગ્રામ સોનાનો નવો ભાવ

gold price today drop and silver price jumps check 3 june 2021 latest rates

એમસીએક્સ પર સોના વાયદો 0.05 ટકાના ઘટાડાની સાથે આજે 49575 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું છે. જ્યારે ચાંદી 0.2 ટકા વધીને 72828 રૂપિયા પ્રતિ કિલો થયું છે.

બ્રેકિંગ ન્યૂઝ