કોમોડિટી / ના હોય! સોનાના ભાવમાં 8,195 રૂપિયા સુધીનો થયો ઘટાડો, ખરીદી કરવાનું વિચારતા હોય તો જાણી લો આજનો લૅટેસ્ટ ભાવ

gold price today down rupees 8195 from record high

સોનું-ચાંદી ખરીદવાનું વિચારી રહેલા લોકો માટે સારા સમાચાર આવ્યા છે. સોનાના ભાવમાં આજે ઘટાડો જોવા મળ્યો છે. નોંધનીય છે કે, સોનું ફ્યુચર એમસીએક્સ પર 8,195 રૂપિયા જેટલું સસ્તું થયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ