કોમોડિટી / જો આવું થયું તો સોનાના ભાવ થઇ શકે છે 50000, જાણો આજનો ભાવ

gold price today delhi

સોનાના ભાવમાં બુધવારે બજાર ખુલતા જ ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. MCX પર સોનું સવારે 10.15 કલાકે આશરે 300 રૂપિયાના ઘટાડા સાથે  44,781 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું હતું. ઓગસ્ટના વાયદા માટે સોનું 305 રૂપિયાના કડાકા સાથે 44,925 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર કારોબાર કરી રહ્યું હતું. આ તરફ ચાંદીના ભાવમાં પણ MCXમાં 710 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. જેથી ચાંદીના ભાવ 42,784 પ્રતિ કિલોગ્રામ થયાં હતા. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ