કોમોડિટી / સોનાના ભાવમાં સામાન્ય વધારો! જલ્દી ખરીદી લેજો નહીતર 50 હજારને પાર થઇ જશે કિંમત 

gold price today

લગ્નની સિઝન આવે એટલે પહેલા જ સોના ચાંદીના ભાવમાં તેજી જોવા મળે છે. ગુડ ફ્રાઇડેના દિવસે સોનુ મોંઘુ થઇ ગયુ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ